Sat. May 11th, 2024

*તારીખ ૨૨-૦૮-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
*તિથિ* :- અગિયારસ ૩૦:૦૮ સુધી.
*નક્ષત્ર* :- મૃગશીર્ષ ૦૭:૪૧ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- વજ્ર ૨૩:૩૯ સુધી.
*કરણ* :- બવ,બાલવ.
*સૂર્યોદય* :-૦૬:૨૦
*સૂર્યાસ્ત* :-૧૯:૦૩
*ચંદ્ર રાશિ* :- મિથુન
*સૂર્ય રાશિ* :- સિંહ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શિવ પૂજન,શિવમુષ્ટિ જવ, અજાસ્માર્ત એકાદશી(ખારેક).

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:- બોલચાલમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-વધુ પડતી અપેક્ષા છોડવી.
*પ્રેમીજનો*:-અવરોધ વિઘ્ન આવે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજમાં વૃદ્ધિ થાય.
*વેપારીવર્ગ*:-આર્થિક સંકડામણ રહે.
*પારિવારિકવાતાવરણ*:- લાંબી મુસાફરી પ્રવાસ ટાળવા.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ક્રોધ ઉગ્રતા પર કાબુ રાખવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-મિલનમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:-નવી તક મળે.
*વેપારીવર્ગ*:-આવકના સ્ત્રોત મળે.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સામાજિક મિલન મુલાકાત થાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદમય દિવસ પસાર થાય.
*લગ્નઈચ્છુક* :-તક સામેથી આવતી જણાય.
*પ્રેમીજનો*:-પ્રવાસ ની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:-ગુમાવેલી આવક પ્રાપ્ત થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્નો સોલ થતા જણાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-કાનૂની ગુંચ ઊભી થવાની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીથી તણાવ રહે.
*વેપારી વર્ગ*:-તક સંજોગ મળે.
*પારિવારિક વાતાવરણ*:-ખર્ચમાં વૃદ્ધિ થતી જણાય.
*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પરિસ્થિતિ આપની તરફ જણાય.
*લગ્નઈચ્છુક* :-સમસ્યાનો હલ મળે.
*પ્રેમીજનો* :-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ* :-પ્રગતિની તક મળે.
*વેપારીવર્ગ* :-વ્યવસાયિક મુસાફરી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનમાં ગુંચવણ ઉભી થાય.
*લગ્નઈચ્છુક* :યોગ્ય સંજોગ સમય ભેગા થાય.
*પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:- સારા સંજોગ બને.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય માટે સજાગ રહેવું.
*શુભ રંગ*:-ગ્રે
*શુભ અંક*:-૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય કામ કરતું લાગે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન ફળે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ તક મળે.
*વ્યાપારી વર્ગ*:પરિસ્થિતિ સુધરતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માતની સંભાવના હોય પ્રવાસ ટાળવો.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ*:-ચિંતા દૂર થાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
*પારિવારિક વાતાવરણ*:-વિરોધી થી સાવધ બનવું.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસ મય દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળે.
*પ્રેમીજનો* :- દિવસ સારો રહે.
*નોકરિયાતવર્ગ* :-બોજ હળવો બને.
*વેપારીવર્ગ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.ખર્ચ વધે.
*શુભરંગ*:-પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:મૂંઝવણનો માહોલ રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત જણાય.
*પ્રેમીજનો*:-સરળતાથી દિવસ પસાર થાય.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ તણાવ રહે.
*વેપારીવર્ગ*:-પ્રશ્ન હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક પરિસ્થિતિ માટે પ્રયત્ન સારા રહે.
*શુભ રંગ* :-વાદળી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-યોગ્ય તક મળે.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:- કાર્યાલાભ વિલંબિત મળે.
*વેપારીવર્ગ*:-મદદ મળી રહે.
*પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય સુધારતું જણાય.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન અંગે સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-આશા ફળતી લાગે.
*પ્રેમીજનો*:-વિલંબની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-પરિવર્તનના સંજોગ બને.
*વેપારી વર્ગ*:- નવી તક પરિવર્તનના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-હરીફ વિરોધી થી સાવધ રહેવું.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *